Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૧૯ સપ્ટેમ્બર સુધી ઇડીની અટકાયતમાં ચંદા કોચરના પતિ દિપકઃ ૧૮૭૫ કરોડ લેણ-દેણનો મામલો

મુંબઇઃ આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) ચંદા કોચરના પતિ દિપક કોચરને ધન શોધન મામલામાં એક અદાલતએ ૧૯ સપ્ટે. સુધી પ્રવર્તન નિદેશાલય (ઇડી) અટકાયતમાં મોકલ્યા.

આઇસીઆઇસીઆઇ-વિડિયોકોીથી જોડાયેલ ધન શોધન નિવારણ અધિનિયમને લઇ ઇડીએ દિપક કોચરની ધરપકઢ કરી હતી. તપાસ એજન્સીએ દિપક કોચરને ન્યાયાધિશ સમક્ષ રજુ કર્યા જેમણે એમને ૧૯ સપ્ટેમ્બર સુધી ઇડીની ટકાયતમાં મોકલ્યા.

(11:49 pm IST)