Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બિહાર સરકારએ લોકડાઉનમાં લગભગ ૨૧ લાખ લોકોને રૂપિયા એક-એક હજારની મદદ આપીઃ મુખ્યમંત્રી નિતીશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારએ જેડીયુની વર્ચુઅલ રેલી નિશ્ચચય સંવાદ દરમ્યાન કહ્યુ લોકડાઉન દરમ્યાન બિહાર સરકાર દ્વારા ૨૦.૯૫ લાખ લોકોને રૂપિયા એક-એક હાજરની મદદ આપી અને ૧૫ લાખથી વધારે લોકોને કોરોનટાઇન સેન્ટરમાં રાખ્યા રાશન કાર્ડ ધારિયોને પ કીલો અતિરિકત અનાજની મદદ પણ આપી.

(11:54 pm IST)