Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભારત સામે ઝૂક્યું બ્રિટન :ફૂલી વેક્સીનેટેડ ભારતીયોને નહીં રહે ક્વોરેન્ટાઇનની જરૂર : બ્રિટિશ હાઇ કમિશનર

યુકે પહોંચ્યાના બે દિવસ બાદ એક ટેસ્ટ કરાવવી પડશે. બંને ડોઝ ધરાવતા લોકો માટે આ સુવિધા મળશે

નવી દિલ્હી :  બ્રિટને ભારત સહિત 47 દેશોને રેડ લિસ્ટમાંથી દૂર કર્યા છે. બ્રિટન જતા ભારતીયોને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.નવા નિયમ મુજબ, યુકે પહોંચ્યાના બે દિવસ બાદ એક ટેસ્ટ કરાવવી પડશે. બંને ડોઝ ધરાવતા લોકો માટે આ સુવિધા આપવામાં આવી છે.

(12:00 am IST)