Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા : એરપોર્ટ પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આવકાર્યા

ગાંધીનગરમાં ઓક્સિજન પ્લાન્ટના ઉદઘાટન અને વિવિધ વિકાસ યોજનાઓ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપેક્ષા

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા

 તેઓ આજે ગાંધીનગરમાં ઓક્સિજન પ્લાન્ટના ઉદઘાટન અને વિવિધ વિકાસ યોજનાઓ સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

(1:22 am IST)