Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દેશમાં ૨૦૫ દિવસ બાદ સૌથી ઓછા એકિટવ કેસઃ રિકવરી રેટ ૯૮% થયો : કેરળની સ્થિતિ યથાવત : નવા ૧૨૨૨૮ કેસ, ૧૪૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો

કેરળ બાદ મહારાષ્ટ્રમાં ૨૬૮૧ કેસ : ત્યારબાદ તામિલનાડુ ૧૩૯૦ કેસ : મિઝોરમમાં ૧૩૦૨ કેસઃ પશ્ચિમ બંગાળમાં ૭૭૧ કેસ : પુણે ૫૫૪ કેસ : થાણે ૨૯૯ કેસ : બેંગ્લોર ૧૬૬ કેસ : હિમાચલ પ્રદેશ ૧૪૨ કેસ : ગોવા ૬૦ કેસ : દિલ્હી ૪૪ કેસઃ પંજાબ ૨૩ કેસ : ગુજરાત ૨૦ કેસ : ચંદીગઢ ૧૬ કેસ : હરિયાણા ૧૨ કેસ : ગુડગાંવ- સુરત ૭ કેસ : વલસાડ ૩ - અમદાવાદ - લખનો ૩ કેસઃ જયપુર અને રાજકોટમાં એક પણ કેસ નહિં: ઉત્તર પૂર્વના આસામમાં ૧૧૬ કેસઃ અરૂણાચલ પ્રદેશ ૩૨ કેસ : સિક્કીમમાં ૧૮ કેસ : ગુજરાતમાં હાલ ૧૨૭ એકિટવ કેસ છે, રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૫ તેમજ રીકવરી રેટ ૯૮.૭૬%

કેરળ         :   ૧૨,૨૮૮

મહારાષ્ટ્ર     :   ૨,૬૮૧

તમિલનાડુ   :   ૧,૩૯૦

પશ્ચિમ બંગાળ   :        ૭૭૧

આંધ્રપ્રદેશ   :   ૬૪૩

ઓડિશા      :   ૫૮૨

પુણે          :   ૫૫૪

મુંબઈ        :   ૪૫૩

કર્ણાટક       :   ૪૪૨

થાણે         :   ૨૯૯

તેલંગણા     :   ૧૭૬

ચેન્નાઈ       :   ૧૭૪

બેંગ્લોર       :   ૧૬૬

કોલકાતા     :   ૧૫૫

હિમાચલ પ્રદેશ  :        ૧૪૨

જમ્મુ કાશ્મીર :   ૧૩૪

પુડુચેરી      :   ૬૪

ગોવા        :   ૬૦

દિલ્હી        :   ૪૪

ઝારખંડ      :   ૨૭

છત્તીસગઢ   :   ૨૪

પંજાબ       :   ૨૩

ગુજરાત      :   ૨૦

ચંદીગઢ      :   ૧૬

ઉત્તર પ્રદેશ  :   ૧૫

હરિયાણા     :   ૧૨

ઉત્તરાખંડ     :   ૦૮

ગુડગાંવ      :   ૦૭

સુરત        :   ૦૭

મધ્યપ્રદેશ   :   ૦૪

બિહાર        :   ૦૪

વલસાડ      :   ૦૩

અમદાવાદ   :   ૦૩

લખનૌ       :   ૦૩

રાજસ્થાન    :   ૦૨

વડોદરા      :   ૦૧

જયપુર       :   ૦૦

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૧,૩૦૨

આસામ      :   ૨૯૫

મણિપુર      :   ૧૧૬

મેઘાલય     :   ૯૪

અરૂણાચલ પ્રદેશ :        ૩૨

નાગાલેન્ડ    :   ૨૪

સિક્કિમ      :   ૧૮

અમેરીકામાં કોરોના થોડો શાંત થયો

૨૪ કલાકમાં ૧.૫ લાખથી વધુ કેસ નોંધાયા : મૃત્યુઆંકમાં વધારો યથાવત ૨૪૯૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો : અમેરીકાનો કુલ આંક ૪ાા ઉપર પહોંચી ગયો

યુકેમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા ૪૯૭૦૧ કેસ નોંધાયા : ત્યારબાદ રશિયામાં ૨૭૫૫૦ કેસ : જર્મનીમાં કોરોના કેસમાં ઉછાળો નવા ૨૨૪૦૩ કેસ : ત્યારબાદ ભારતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડોઃ નવા ૨૧૨૫૭ કેસની સામે ૨૪૯૬૩ દર્દીઓ સાજા થયા : ૨૭૧ મૃત્યુ : એકટીવ કેસ અઢી લાખની નીચે (૨,૪૦,૨૨૧) : બ્રાઝીલમાં ૧૫૦૪૪ કેસ : સિંગાપોર ૩૪૮૩ કેસ : બેલ્જીયમ ૨૬૦૪ કેસ : દક્ષિણ કોરીયા ૨૪૨૫ કેસ : જાપાન ૧૧૨૬ કેસ : યુએઈ ૧૪૪ કેસ : સાઉદી અરેબીયા ૪૭ કેસ : હોંગકોંગમાં વધારો નવા ૮ કેસ

યુએસએ       :     ૧,૦૫,૮૫૭ નવા કેસો

યુકે             :     ૪૯,૭૦૧ નવા કેસો

રશિયા         :     ૨૭,૫૫૦ નવા કેસો

જર્મની         :     ૨૨,૪૦૩ નવા કેસો

ભારત          :     ૨૧,૨૫૭ નવા કેસો

બ્રાઝિલ         :     ૧૫,૦૪૪ નવા કેસો

ફ્રાન્સ           :     ૪,૬૧૫ નવા કેસો

કેનેડા          :     ૪,૦૯૧ નવા કેસો

સિંગાપોર      :     ૩,૪૮૩ નવા કેસો

ઇટાલી         :     ૨,૯૩૮ નવા કેસો

બેલ્જિયમ      :     ૨,૬૦૪ નવા કેસો

દક્ષિણ કોરિયા  :     ૨,૪૨૫ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૨,૨૧૭ નવા કેસો

જાપાન         :     ૧,૧૨૬ નવા કેસો

યુએઈ          :     ૧૪૪ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૪૭ નવા કેસો

ચીન           :     ૨૫ નવા કેસો

હોંગકોંગ       :     ૦૮ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૨૧ હજારથી વધુ નવા કેસ અને ૨૭૧ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૨૧,૨૫૭ કેસો

નવા મૃત્યુ     :    ૨૭૧

સાજા થયા     :    ૨૪,૯૬૩

કુલ કોરોના કેસો    :     ૩,૩૯,૧૫,૫૬૯

એકટીવ કેસો   :    ૨,૪૦,૨૨૧

કુલ સાજા થયા     :     ૩,૩૨,૨૫,૨૨૧

કુલ મૃત્યુ       :    ૪,૫૯,૧૨૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૩,૮૫,૭૦૬

કુલ ટેસ્ટ       :    ૫૮,૦૦,૪૩,૧૯૦

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧,૦૫,૮૫૭

હોસ્પિટલમાં    :    ૬૭,૩૯૯

આઈસીયુમાં   :    ૧૮,૪૨૬

નવા મૃત્યુ     :    ૨,૪૯૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૫૦,૨૦,૩૫૬ કેસો

ભારત       :     ૩,૩૯,૧૫,૫૬૯  કેસો

બ્રાઝીલ     :     ૨,૧૫,૩૨,૫૫૮ કેસો

(3:01 pm IST)