Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સેન્સેકસ ફરી ૬૦,૦૦૦ ઉપર પહોંચ્યોઃ નીફટી ૧૭૯૦૦ ઉપરઃ IT-મેટલમાં ખરીદી

મુંબઇ : શેરબજારમાં તેજીનો દોર ચાલુ ર-૩૦ કલાકે સેન્સેકસ ૪૭૬ પોઇન્ટ વધીને ૬૦૧પ૪: નીફટી ૧ર૯ પોઇન્ટ વધીને ૧૭૯૧૯: આઇટી મેટલમાં ખરીદીઃ ઉર્જા-રિયલ્ટી રેડ ઝોનમાં: રિલાયન્સ ર૬૬૯, એચ.સી.એલ. ૧૩૩૩, ટીસીએસ ૩૯૬૭, ઇન્ફોસીસ ૧૭રર, ટેક મહિન્દ્ર ૧૪૪૧, અશોક બિલ્ડકોન ૧૧૭, થોમસ કુક ૭૯, હિન્દુ કન્સ્ટ્ર-૧૦.૯૩, ટાઇટન ર૩પ૯, એનટીપીસી ૧૪૧ ઉપર છે.

(3:28 pm IST)