Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

'આપ'ની ગુજરાત સ્ટેટ ટીમને કેજરીવાલનું તેડુ

આવતીકાલે તા.૯ના બપોરે ૩ વાગે સ્ટેટ ટીમના તમામ મેમ્બરો સાથે આગામી આયોજન બાબતે માર્ગદર્શન આપશે ખુબ જ મહત્વની મીટીંગ હોવાનું માનવામાં આવી રહયું છે. 'આપ'ના રાજભા ઝાલા, પ્રવિણ રામ, અજીત લિખીત, મનીષા ખુંટ સહિતના મીટીંગમાં હાજર રહેશે.

(3:31 pm IST)