Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અમેરિકાની પરમાણુ સંચાલિત સબમરીન દક્ષિણ ચીન સાગરમાં પાણીની અંદર એક 'અજાણ્યા પદાર્થ' સાથે અથડાઈ, જેમાં ૧૫ યુએસ ખલાસીઓ ઘાયલ થયાના અહેવાલો મળે છે.

*અમેરિકાની ન્યુક્લિઅર સબમરીન ચીની સમુદ્રમાં ભેદી પદાર્થ સાથે અથડાઈ*

   
(3:47 pm IST)