Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રશિયા યુક્રેન પર હુમલો કરશે તો પશ્ચિમી દેશો દ્વારા કડક આર્થિક અને અન્ય પ્રતિબંધ મુકવામાં આવશે: જો બાયડન

USની આગેવાની હેઠળના નાટો સૈન્ય યુક્રેનને સમાવવા માટે વિસ્તરણ નહીં કરવા રશિયાએ બાહેંધરી માંગી

નવી દિલ્હી :  અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને  ચેતવણી આપતા કહ્યું, રશિયા યુક્રેન પર હુમલો કરશે તો પશ્ચિમી દેશો દ્વારા કડક આર્થિક અને અન્ય પ્રતિબંધ મુકવામાં આવશે
રશિયાએ બાંહેધરી માગી કે, USની આગેવાની હેઠળના નાટો સૈન્ય યુક્રેનને સમાવવા માટે વિસ્તરણ કરે નહી

(11:15 am IST)