Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સહકાર મંત્રાલય માટે ૬૪ નવી પોસ્ટ ઊભી કરવામાં આવી

નવી દિલ્હી :  કેન્દ્રમાં નવા રચાયેલા સહકાર મંત્રાલય (મીનિસ્ટ્રી ઓફ કોઓપરેશન) માટે નવી ૬૪ પોસ્ટ ઊભી કરવામાં આવી છે. નવું મંત્રાલય તુરતમાં જ કામ કરતું થઈ જશે તેમ સરકારે સંસદમાં જણાવ્યું છે. આ ખાતાના કેબિનેટ મંત્રી અમિતભાઈ શાહ છે

(7:45 pm IST)