Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુજરાત ની વિધાનસભા ચૂંટણી ના ટૂંક માં સમાચાર

ગુજરાતમાં ભાજપ ૧૩૬ સીટો ઉપર, કોંગ્રેસ ૩૩ સીટો ઉપર, આપ ૮ તથા અન્ય૫ બેઠકો ઉપર આગળ ચાલે છે

          મહુવામાં ભાજપ આગળ

          અમરેલીમાં ભાજપ આગળ

          મહુવામાં કોંગ્રેસના કનુભાઈ કલરીયા આગળ

          દ્વારકામાં કોંગ્રેસ આગળ

          વિરમગામ બેઠક ઉપર હાર્દિક પટેલ ૧૧ હજાર મતોથી આગળ

          કોડીનારમાં ભાજપ ૧૬૦૦ મતોથી આગળ

          હર્ષ સંઘવી ભારેખમ મતોથી આગળ

          ગીર સોમનાથમાં આપના ઉમેદવાર આગળ

          કોંગ્રેસના લલીત કગથરા પાછળ

          સુરતમાં આપના ગોપાલ ઈટાલીયા પાછળ રહી ગયા

          કોડીનારમાં ભાજપ ૧૬૦૦ મતથી આગળ

          થરાદ બેઠક ઉપર શંકર ચૌધરી ૮ હજાર મતથી આગળ

          અંકલેશ્વરમાં કોંગ્રેસના અમિત ચાવડા સતત પાછળ

          ડીસામાં કોંગ્રેસ આગળ

          વલસાડની પાંચેય બેઠક ઉપર ભાજપ આગળ

          મોરબી કાંતિભાઈ અમૃતિયા પાછળ

 

 

          વીરમગામથી ભાજપના હાર્દિક પટેલ ૨૨૦૦ મતોથી આગળ

          પોરબંદરમાં ભાજપના બાબુભાાઈ બોખરીયા આગળ નિકળી ગયાઙ્ગ

          કુંવરજીભાઈ બાવળીયા અને ભોળાભાઈ વચ્ચે રસાકસી

          કુતીયાણામાં કાંધલ જાડેજા ૩૧૦૦ મતોથી આગળ

          સૌરાષ્ટ્રમાં કુલ ૫૪ બેઠકોમાંથી ૪૦ બેઠકો ઉપર ભાજપ આગળ, ૧૦માં કોંગ્રેસ , ૩માં આપ અને ૧ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી આગળ છે

          લુણાવાડમાં ભાજપ માત્ર ૧૦૮ મતથી આગળ

          બાલાસિનોરમાં ભાજપ ૩ હજાર મતથી આગળ

          ધારીમાં 'આપ' આગળ

            પોરબંદરમાં કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડીયા આગળ

(10:10 am IST)