Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મુંબઈની દુકાનમાંથી રેમડેસીવીરનો મોટો જથ્થો ઝડપાયો: કાળા બજાર કરવા માટે રાખેલ: બેની ધરપકડ

મહારાષ્ટ્ર મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંધેરીની એક દુકાનમાંથી ૨૩૦ જેટલા રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો કબ્જે કર્યો છે. જે બ્લેક માર્કેટિંગ કરવા માટે રાખવામાં આવ્યાનું પોલીસ જણાવે છે. આ સંદર્ભે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિશેષ પૂછપરછ થઈ રહી છે.

(1:09 am IST)