Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મહારાષ્ટ્રમાં કોરોનાનો ફરી આતંક: ૨૪ કલાકમાં પોણા ત્રણ હજાર નવા કેસો

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭૦૧ નવા કેસ નોંધાયા છે.  આ દરમિયાન ૧૩૨૭ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.  છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

 

(11:07 pm IST)