Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કોકટેલ દેસી-૩ના ચાહકો માટે ‘ટી પોસ્‍ટ'એ આવનાર લોકોને ચા-કોફી-નાસ્‍તાની લજ્જત કરાવી

રાજકોટ : હેમુ ગઢવી હોલ ખાતે ‘કોકટેલ દેસી-૩' માણવા પધારેલ સૌ કોઈ માટે ટી પોસ્‍ટ દ્વારા મસાલેદાર ચાની નિઃશુલ્‍ક ધોરણે વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આમ એક તરફ અફલાતુન કાર્યક્રમનો કરંટ અને બીજી તરફ ‘ચા'નો કરંટ એમ બેવડો ચસ્‍કો અહિં સૌએ માણ્‍યો હતો. તે સમયની તસ્‍વીર નજરે પડે છે.

 

(1:34 pm IST)