Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભારતમાં કોરોનાની ગતિ ફરી એકવાર ભયાનક

દેશમાં કૂદકે ને ભૂસકે ફરી કોરોના વધવા લાગ્‍યો : સતત બીજા દિવસે કેસોમાં ૪૦%નો ઉછાળો : ૨૪ કલાકમાં ૭૨૪૦ નવા કેસ, ૮ના મોત અને ૩૫૯૧ સાજા થયા : ૪ મહિનામાં સૌથી વધુ દૈનિક કેસ છે

તાઈવાનમાં ૮૦ હજાર, અમેરીકામાં ૭૭ હજાર, ઉત્તર કોરિયામાં ૫૪ હજાર, ફ્રાન્‍સમાં ૫૩ હજાર, બ્રાઝીલમાં ૪૯ હજાર, જર્મનીમાં ૪૨ હજાર, ઓસ્‍ટ્રેલિયામાં ૩૩ હજાર અને ઈટાલીમાં ૨૨ હજાર નવા કોરોના કેસો : જયારે દુબઈમાં ૮૬૭, હોંગકોંગમાં ૨૯૩, ચીનમાં ૧૬૪ અને પોલેન્‍ડમાં ૨૦૪ નવા કેસો સામે આવ્‍યા
તાઈવાન    :    ૮૦,૨૨૩ નવા કેસો
યુએસએ    :    ૭૭,૨૦૪ નવા કેસો
ઉત્તર કોરિયા    :    ૫૪,૬૨૦ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૫૩,૮૦૨ નવા કેસો
બ્રાઝિલ    :    ૪૯,૬૧૪ નવા કેસો
જર્મની     :    ૪૨,૦૪૭ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા     :    ૩૩,૨૦૮ નવા કેસો
ઇટાલી    :    ૨૨,૩૬૧ નવા કેસો
જાપાન    :    ૧૫,૫૧૯ નવા કેસો
યુકે    :    ૧૩,૮૮૪ નવા કેસો
દક્ષિણ કોરિયા    :    ૧૩,૩૨૦ નવા કેસો
ભારત    :    ૭,૨૪૦  નવા કેસો
ન્‍યુઝીલેન્‍ડ    :    ૭,૧૩૫ નવા કેસો
ટેક્‍સાસ    :    ૬,૮૬૧ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૪,૬૩૧ નવા કેસો
રશિયા    :    ૩,૬૪૬ નવા કેસો
સિંગાપોર    :    ૩,૬૦૨ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૩,૫૧૪ નવા કેસો
કેનેડા    :    ૨,૮૪૭ નવા કેસો
થાઈલેન્‍ડ    :    ૨,૬૮૮ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૨,૦૯૩ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૧,૮૬૪ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૧,૦૨૯ નવા કેસો
યુએઈ    :    ૮૬૭ નવા કેસો
હોંગકોંગ    :    ૨૯૩ નવા કેસો
પોલેન્‍ડ    :    ૨૦૪ નવા કેસો
ચીન    :    ૧૬૪ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૭ હજારથી વધુ નવા કેસ અને ૦૮ મૃત્‍યુ નોંધાયા
નવા કેસો    :    ૭,૨૪૦ કેસો
નવા મૃત્‍યુ    :    ૦૮
સાજા થયા    :    ૩,૫૯૧
કુલ કોરોના કેસો    :    ૪,૩૧,૯૭,૫૨૨
એકટીવ કેસો    :    ૩૨,૪૯૮
કુલ સાજા થયા    :    .......................
કુલ મૃત્‍યુ    :    .......................
કોરોના ટેસ્‍ટ    :    .......................
વેક્‍સીનેશન    :    .......................
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૮,૬૯,૪૩,૨૭૨  કેસો
ભારત    :    ૪,૩૧,૯૭,૫૨૨ કેસો
બ્રાઝીલ    :    ૩,૧૩,૧૫,૭૭૭ કેસો

 

(3:35 pm IST)