Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ઝારખંડના ગુમલામાં ગ્રામજનોએ બળાત્કારના ૨ આરોપીઓને જીવતા સળગાવી દીધા, ૧નું મોત; અન્યની હાલત ગંભીર

નવી દિલ્હી, તા.૯: ગુમલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બસુઆ અંબાટોલી ગામમાં બુધવારે મોડી રાત્રે ગ્રામજનોએ બાઇક સહિત બે યુવકોને આગ ચાંપી દીધી હતી. ગુમલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બસુઆ અંબાટોલી ગામમાં બુધવારે મોડી રાત્રે ગ્રામજનોએ બાઇક સહિત બે યુવકોને આગ ચાંપી દીધી હતી.

ઝારખંડ સમાચારૅં ગુમલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બસુઆ અંબાટોલી ગામમાં બુધવારે મોડી રાત્રે ગ્રામજનોએ બાઇક સહિત બે યુવકોને આગ ચાંપી દીધી હતી. જેમાં સુનીલ ઉરાં અને આશિષ કુમાર નામના બંને યુવકો દાઝી ગયા હતા. એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

(4:04 pm IST)