Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

એક નાનો ખડકનો ટુકડો નવા તરત મુકાયેલા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના મુખ્ય અરીસા સાથે અથડાયો: તસ્વીરોની ચોક્કસાયને અસર પોન્ચશે

ધૂળ-કદના માઇક્રો-મેટિઓરોઇડ દ્વારા થયેલ નુકસાન વેધશાળાના ડેટામાં નોંધપાત્ર અસર પેદા કરી રહ્યું છે પરંતુ મિશનની એકંદર કામગીરીને મર્યાદિત બનાવે તેવી ભીતિ નથી.

જેમ્સ વેબને ડિસેમ્બરમાં  લોન્ચ કરવામાં આવ્યો હતો -  હબલ સ્પેસ ટેલિસ્કોપની અવેજીરૂપે, જે હવે વૃદ્ધ થઈ રહ્યો છે.
 ખગોળશાસ્ત્રીઓ ૧૨ જુલાઈના રોજ બ્રહ્માંડ વિશે જેમ્સ વેબના પ્રથમ દૃશ્યો રજૂ કરવાના છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું હતું કે જે બન્યું છે તેના કારણે આ તસવીરો ઓછી અદભૂત નથી થવાની

 

(6:35 pm IST)