Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જયપુરમાં 'પત્રિકાગેટ'નુ વિડીયો કોન્ફ્રેંસિંગ દ્વારા ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ ભારતીય મીડિયાએ પણ ગ્લોબન બનવાની જરૂર છે

જયપુરમા 'પત્રિકા ગેટ'નું વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે આજ ભારતનો અવાજ ગ્લોબલ થઇ રહ્યો છે. આવામા ભારતીય મીડિયાએ પણ ગ્લોબલ બનાવની જરૂર છે. એમણે કહ્યુ જયારે આપણે લોકલ માટે વોકલ હોવાની વાત કરી રહ્યા છીએ આપણુ મિડિયા આને એક મોટા અભિયાનની શકલ આપી રહ્યુ છે.

(11:39 pm IST)