Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૭ દિવસ સુધી પોતાના મૃત બચ્ચાને માથા પર રાખી ઘૂમવાનવાળી કિલર વ્હેલ બીજી વખત મા બની

બ્રિટીશ કોલંબિયાના સલીશ સાગરમાં વર્ષ ૨૦૧૮માં ૧૭ દિવસ સુધી પોતાના મૃત બચ્ચાને માથા પર રાખી ઘૂમવાવાળી તાલેકવા નામની વિલુપ્તપ્રાય કિલર વ્હેલ બીજી વખત મા બની છે અમેશિકામાં સેન્ટટ ફોર વહેલ રસર્ચ એ કહયુ છે વ્હેલનુ નવુ બચ્ચુ પોતાની જીંદગીના બીજી દિવસમાં સાથે તરતુ સ્વસ્થ લાગી રહ્યુ છે.

(11:41 pm IST)