Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ચીનએ કરી પુષ્ટિ, અરૂણાચલ પ્રદેશથી લાપતા પ યુવક એમની તરફથી મળ્યાઃ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ બતાવ્યુ છે કે અરૂણાચલ પ્રદેશના પાંચ લાપતા લોકોના બારામાં  ભારતીય સેના દ્વારા મોકલવામાં આવેલ હોટલાઇન સંદેશાનો ચીની સેનાએ જવાબ આપ્યો છે મંત્રીએ કહ્યુ એમણે (ચીનીસેના) પુષ્ટિ કરી છે કે અરૂણાચાલ પ્રદેશથી લાપતા યુવક એમની તરફથી મળ્યા છે. મંત્રીએ કહ્યુ યુવકોને પરત લાવવાનુ કામ ચાલુ છે.

(8:39 am IST)