Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ફિંગર 2 નજીક અને પેંગોન્ગ-ત્સો લેઈકના દક્ષિણ કાંઠે ચાઈનીઝ બોટે ઘૂસણખોરી કરી : ભારતીય સૈનિકોએ તેમને હાંકી કાઢી : લોકેશન ઉપર ફાયરિંગ થયું

લદાખમાં પૈંગોગ ઝીલના દક્ષિણ ભાગમાં ભારતના આક્રમક પગલાથી ચીન વધુ એક કાયરતાભર્યા પગલાની તૈયારી કરી રહ્યું છે

ફિંગર 2 નજીક અને પેંગોન્ગ-ત્સો લેઈકના દક્ષિણ કાંઠે ચાઈનીઝ બોટે ઘૂસણખોરી કરેલ પણ બંને સ્થળે ભારતીય સૈનિકોએ તેમને હાંકી કાઢેલ: બન્ને લોકેશન ઉપર ફાયરિંગ થયાનું પણ ડિફેન્સ નિષ્ણાતો જણાવે છે.

(8:36 am IST)