Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના મહાસંગ્રામઃ ઉત્તર દિલ્લીના મેયર જયપ્રકાશનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ આવ્યો પોઝીટીવ

ઉતરી દિલ્લી નગર નિગમના મેયર જયપ્રકાશએ બતાવ્યુ મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે પણ મારૂ સ્વાસ્થ્ય પેહલાથી બેહતર છે આપ બધાની દુઆથી ઝડપથી સ્વરસ્થ થઇ આપ બધાની વચ્ચે પરત આવીશ એમણે છેલ્લા એક અઠવાડિયામાં એમના સંપર્કમા આવેલાને તપાસ કરાવવાની સલાહ આપી છે.

(12:00 am IST)