Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ઉતરપ્રદેશ વિધાન પરિષદના સદસ્ય (એમએલસી) અને સપા નેતા એસ.આર.એસ. યાદવનુ કોવિડ-૧૯ સંક્રમણથી થયુ નિધન એક યુગનો અંત, અપૂરણીય ક્ષતિ

ઉતરપ્રદેશ વિધાન પરિષદના સદસ્ય (એમએલસી) અને સપા નેતા એસ.આર.એસ. યાદવનું સોમવારના કોવિડ-૧૯ સંક્રમણથી નિધન થયુ સપા પ્રમુખ અખિલેશ યાદવએ ટવિટ કર્યુ છે અમે બધા સ્તબ્ધ છીએ પ્રદેશએ આજ એક સમર્પિત સમાજવાદી ગુમાવ્યા સપાએ કહ્યુ એસ.આર.એસ.યાદવ બાબુજીનું નજુ એક યુગનો અંત છે હૃદય વિદારક એવમ અપૂરણિય ક્ષતિ.

(12:00 am IST)