Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

બોલીવૂડની ૮૦% હસ્તીઓ ડ્રગ્સ લ્યે છેઃ મેજીસ્ટ્રેટ સમક્ષ રીયાનો મોટો ધડાકો

પોતાની જામીન અરજીની સુનાવણી દરમિયાન રીયા ચક્રવર્તીએ મોટો વિસ્ફોટ કર્યો છે : તેણે મેજીસ્ટ્રેટ સમક્ષ એવો દાવો કર્યો હતો કે બોલીવૂડની ૮૦% નામાંકીત હસ્તીઓ ડ્રગ્સ લ્યે છે : મેજીસ્ટ્રેટ સમક્ષ તેણે કહ્યુ હતું કે તપાસનીશ એજન્સીઓ દ્વારા તેના ઉપર કોઈ જ દબાણ કરવામાં આવ્યુ નથી : એ વાત જાણીતી છે કે રીયાની ધરપકડ ડ્રગ્સ લેવાના કેસમાં નાર્કોટીકસ બ્યુરોએ ગઈકાલે કરી હતી અને કોર્ટે ૧૪ દિવસની જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે : રીયાની જામીન અરજીની સુનાવણી ચાલુ છે

 

(11:19 am IST)