Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મુંબઈમાં કંગનાની ઓફિસ ઉપર બુલડોઝર ફેરવાયું, બહારનો હિસ્સો તોડી નાખ્યો, કંગનાની મુંબઈમાં એન્ટ્રી: મેજિસ્ટ્રેટ સમક્ષ રિયાનો મોટો ધડાકો, બોલિવૂડની 80% હસ્તીઓ ડ્રગ લ્યે છે: રાજકોટમાં મોટો વિસ્ફોટ, કોરોનાએ વધુ 30 જીવ લીધા: ભારત-ચીન સરહદે તણાવ વધ્યો, ચીન મોટા હુમલાની ફિરાકમાં ચીની સૈનિકો અરુણાચલ સિક્કિમ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ઘુષણખોરી કરી રહ્યા છે: નરેન્દ્ર ભાઈ અને જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની પૂરી સંભાવના

(1:13 pm IST)