Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કર્ણાટકઃ NLSIU બેંગલુરૂમાં ૨૫ ટકા ડોમીસાઇલ અનામત પર હાઇકોર્ટની રોક

કર્ણાટક વિધાનસભામાં કર્ણાટકના છાત્રો માટે ૨૫% અનામત રાખ્યુ હતુ

બેંગલુરૂ, તા.૯: કર્ણાટક હાઇકોર્ટે નેશનલ લો સ્કુલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટી (NLISU) બેંગલુરૂમાં રાજયના છાત્રો માટે ૨૫ ટકા ડોમીસાઇલ આરંભવા પર પાબંધી લગાવી છે.

કર્ણાટક વિધાનસભાએ આ માટે (NLISU) સંશોધન એકટ પસાર કરીને ૨૫ ટકા અનામત દેવામાં મળ્યુ હતુ. હાઇકોર્ટ કલાર્કના છાત્રો માટે પ્રવેશ પરીક્ષામાં કટ ઓફ માર્કસ પ ટકા ઓછો તેવી જોગવાઇ પણ અટકાવી દીધી છે. નેશનલ લો સ્કુલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીએ ૪ ઓગષ્ટ પર લાગુ પાડવામાં આવ્યો હતો.

જસ્ટીસ બીવી નાગર અને જસ્ટીસ રવીની બેંચે પ્રવેશ મેળવ્યા ઇચ્છુક વિદ્યાર્થીઓના હિતમાં અંતિમ આદેશ આપ્યો મેળવવા હાઇકોર્ટ સંશોધિત સીટની શાખા ૧૨૦ના આધાર પર પ્રવેશ પ્રક્રિયા આગળ ધપાવવા મંજૂરી આપી છે.

(3:14 pm IST)