Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

આલેલે...!!

નોબેલ પારિતોષિક માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ મૂકાયું

ઇઝરાયલ-આરબ શાંતી સમજુતી માટે નોર્વેજીયન સત્તાધીશોએ નોબેલ શાંતિ પારિષોતિક માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમીનેટ કર્યું છે.

(5:29 pm IST)