Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

૧૪ સપ્ટેમ્બરે રાજયસભાના

તમામ સાંસદોને હાજર રહેવા ભાજપ દ્વારા થ્રી લાઇન વ્હીપ

૧૪ સપ્ટેમ્બરે રાજયસભાના તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવા ભાજપે થ્રી લાઇન વ્હીપ જાહેર કરેલ છે. આ અંગે અનેક અટકળો મંડાઇ રહી છે. તે દિવસે એવું ખાસ બનશે ?

(5:30 pm IST)