Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રિયાને ૧૦ વર્ષની જેલ અને ૧ લાખનો દંડ થઇ શકે છે

રિયા સામે એનસબીએ એનડીપી.એસ એકટની જે કલમો હેઠળ કેસ કર્યા છે. તે કલમો હેઠળ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા ત્થા ૧ લાખ રૂ. સુધીનો દંડની જોગવાઇ છે હવે નાર્કોટિક બ્યુરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઉપર તૂટી પડશે.

(5:31 pm IST)