Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શી-જીનપીંગને ચીનના પ્રમુખ તરીકે નહિ પણ સામ્યવાદી પક્ષના મહામંત્રી તરીકે ગણવાઃ અમેરિકી સાંસદે ખરડો રજૂ કર્યો

અમેરિકન સાંસદ સ્કોટ પેરીએ એક ખરડો રજૂ કર્યો છે જેનું નામ ''નેઇમ ધ એનીમી એકટ'' છે. આ ખરડો અમેરિકી સત્તાધીશોને આદેશ આપે છે કે ચીનના પ્રમુખ શી-જીનપીંગને ચીનના પ્રમુખ તરીકે નહિ પરંતુ ''કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચીનના મહામંત્રી'' તરીકે ગણવા આદેશ આપે છે કે સંખ્યા બંધ સાંસદો આ બીલનેટેકો આપી રહ્યા છે.

(5:31 pm IST)