Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજસ્થાન સરહદે બે ડ્રગ સ્મગલરોને ફૂંકી માર્યા

ગઇ રાત્રીના રાજસ્થાનના શ્રીગંગાનગરની પાકિસ્તાન સરહદે ગઇ રાત્રે બે શસ્ત્રો-ડ્રગ્સના દાણચોરોને ફૂંકી માર્યા છે તેમાંનો એક પાકિસ્તાની ઘુસણખોર હતો. ડ્રગ્સ અને શસ્ત્રો કબ્જે લેવાયા છે.

(5:32 pm IST)