Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રશીયામાં ૧૦ થી ૧૬ વચ્ચે ચીન-ભારતના વિદેશ મંત્રીઓ મળે તેવી શકયતાઃ ત્રણે દેશના મહાનુભાવો લંચ સાથે લેશે

ઇન્ડિયન પબ્લિક રેડીયોએ આપેલા નિર્દેશો

ચીની પ્રવકતા હાઓ લીજીયને કહ્યું છે કે ચીનના વિદેશ મંત્રી વાન્ગયી મોસ્કો જઇ રહ્રયહ્યા છેતમે કહો છો (ઇન્ડિયન પબ્લિક રેડીયો) કે બન્ને દેશ વચ્ચે બેઠક મળશે ? આવા કોઇ સમાચાર હશે તો અને સમયસર તેની જાણ કરશું.

જો ડો. ચીની પ્રવકતા હાઓ લીજીયને ઇન્ડિયન પબ્લિક રેડીયોને કહ્યું છેકે હા, ચીન, ભારત અને રશિયાના વિદેશ મંત્રીઓ ભોજન ઉપર મળશે.

ચીની વિદેશમંત્રી વાન્ગયી આવતીકાલે ૧૦ થી ૬ સપ્ટેમ્બર સુધી રશિયા, કઝાખસ્તાન, કીર્ગીસ્તાન અને મોગોલીયાની મુલાકાતે જઇ રહ્યા છે અને ત્યાં શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના વિદેશ મંત્રીઓની બેઠકમા઼ હાજરી આપશે. અમે તેમની મુલાકાત અંગે જે તે સમયે માહિતી રીલીઝ કરશું તેમ હાઓ લીજીયને જણાવેલ.

ભારતના વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે.

(6:14 pm IST)