Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટમાં કોરોનાનો તાંડવ યથાવત: સાંજે વધુ 46 આજે કુલ 94 રિપોર્ટ પોઝિટિવ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ 4054 કેસ નોંધાયા : આજે 106 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો રાજકોટ: શહેરમાં કોરોના કેસનો કેસનો સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સાંજે વધુ 46 અને બપોરે 48 કેસ નોંધાતા આજનો કુલ આંક 94એ પહોંચ્યો છે.આજ દિન સુધીમાં કોરોનાને કારણે 80 મોત થયા.
  મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૩૪  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે. *કુલ કેસ –૪૦૫૪*
*સારવાર હેઠળ -૧૩૪૩*
*આજના ડિસ્ચાર્જ -૧૦૬*
*આજ સુધીમાં કોવિડ ડેથ - ૮૦*

(6:49 pm IST)