Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૧૬મીએ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળશે: નવા પ્રમુખ અંગે વિચારણા થશે

નવી દિલ્હી :  આગામી ૧૬ ઓક્ટોબરના રોજ કોંગ્રેસની સર્વોચ્ચ કારોબારીની સમિતિ.. કોંગ્રેસ વર્કિંગ કમિટી ( C.W.C.)ની મીટીંગ મળશે. નવા કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી  અંગે ચર્ચા થશે તેમ જાણવા મળે છે.

(6:37 pm IST)