Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સોનિયા ગાંધી

કોંગ્રેસના સર્વેસવા સોનિયા ગાંધીનો આજ જન્‍મ દિવસ છે.

તેમને જન્‍મ દિવસની શુભેચ્‍છા જન્‍મના ગ્રહો જોતા કર્ક લગ્નમાં જન્‍મ હોય રાજકારણથી લાભ રહે અને રાજકારણમાં અને તેમના ચંદ્ર ઉપર જન્‍મના ગુરૂની દૃષ્‍ટિ છે. જન્‍મનો સૂર્ય વૃષિક રાશિમાં હોય આવી વ્‍યકિતઓનો આત્‍મ વિશ્વાસ ખૂબ જ હોય.

ચંદ્ર મંગળનો લક્ષ્મીયોગ છે. અને તે પણ છઠ્ઠા-બારમાં સ્‍થાનમાં હોય પ્રબળ રાજયોગ લક્ષ્મીયોગ બનાવે છે.

તેઓએ ર૦ર૩ જૂન પછીનો સમય સ્‍વાસ્‍થ્‍ય બાબત જાળવવું

હવાઇ મુસાફરીમાં તકેદારી રાખવી.

તેઓ રાજકારણમાં સક્રિય રહેશે.

તેઓને ફરીથી જન્‍મ દિવસની શુભેચ્‍છા..

એસ્‍ટ્રોલોજસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૭૮૭૮૩

(10:25 am IST)