Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

૧૫ થી ૨૦ ટકા કોવિડ કેસ દિલ્હીમાં ડેલ્ટા વેરીઅન્ટના આવી રહ્યા છે

ઓમીક્રોનનો વ્યાપ ખૂબ મોટો ફેલાવો હોવા છતાં ૧૫ થી ૨૦ ટકા કોવિડ કેસ દિલ્હીમાં ડેલ્ટા વેરીઅન્ટના આવી રહ્યા છે. ડેલ્ટા હજુ પણ દેશભરમાં અસ્તિત્વ ધરાવે છે.  દેશની એક મોટી વસ્તી હજુપણ ડેલ્ટા વેરિઅંટના ચેપ માટે સંવેદનશીલ છે તેમ NCDC ના નિયામક ડૉ. સુજીત કુમાર સિંઘે જણાવ્યુ છે.

(12:00 am IST)