Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

મુંબઈમાં સોમ અને મંગળવારે ઠંડીનો ચમકારો જોવા મળશે

આવતીકાલે સોમવારે અને મંગળવારે સવારે મુંબઈમાં ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાય તેવી શક્યતા છે.  નેશનલ પાર્કની આસપાસના મુંબઈના ઉપનગરોમાં ૧૪-૧૫ ડિગ્રી સેલ્સિયસ જેવું નીચું તાપમાન જોવા મળી શકે છે.

(12:00 am IST)