Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

નીફટી ૧૮૦૦૦ નજીકઃ સેન્સેકસ પ૦૦ પોઇન્ટ ઉછળ્યોઃ પેટીએમનો શેર બાવન સપ્તાહના તળીયે

મુંબઇ : શેર બજારમાં ટનાટન તેજીઃ બપોરે ર-૧પ કલાકે સેન્સેકસ પ૦૬ પોઇન્ટ વધીને ૬૦રપ૧: નીફટી ૧પ૦ પોઇન્ટ વધીને ૧૭૯૬૩: ગ્રીવ્સ કોટન ર૦૪, આલોક ર૯, રિલા. ઇન્ફ્રા. ૯પપ, માન ઇન્ફ્રા. ૧ર૯, ટાઇટન ર૬૩ર, ઇન્ફોસીસ ૧૮પ૪, એસબીઆઇ પ૦૧, કોટક બેંક ૧૯૩૯, ફોનિસ ૯ર૯, વેલસ્પન ૩ર૦, પેટીએમ પ ટકા તુટીને ૧૧૬૯ ઉપર પહોંચ્યો પર સપ્તાહના તળિયે શેર

(3:28 pm IST)