Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

જમ્‍મુ-કાશ્‍મીરમાં ભારે વરસાદ અને બરફ વર્ષા પછી આજથી વાતાવરણમાં સુધારો

ગુલમર્ગમાં સાત દિવસમાં ૧૪૭ સેન્‍ટીમીટર બરફ વર્ષા થઇ

નવી દિલ્‍હીઃ જમ્‍મુ અને કાશ્‍મીરમાં જાન્‍યુઆરીમાં શરૂઆતમાં જ પ્રથમ ૨ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ  દરમિયાન સામાન્‍યથી અતિશય ભારે વરસાદ અને હિમવર્ષા નોંધાઈ ચૂકી છે. હવે અહીં હવામાનમાં આજથી સુધારો થયો છે. દરમિયાન હવે  જાન્‍યુઆરીના બીજા ભાગમાં નવા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ  ફરી સર્જાવાની અપેક્ષા છે, તે સાથે જ ફરી વધુ હિમવર્ષા જોવા મળશે.

 

(4:07 pm IST)