Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

દેશમાં કોરોનાની સ્‍પીડ બેફામઃ ૨૪ કલાકમાં ૧.૭૯ લાખ કેસ ૧ દિવસમાં ૧૨.૬% દર્દીઓ વધ્‍યા : ૧ દિવસમાં ૧૪૬ના મોત

૨૪ કલાકમાં ૪૬૫૬૯ લોકોની રિકવરી : કુલ કેસ ૩,૫૭,૦૭,૭૨૭ તથા એકટીવ કેસ ૭,૨૩,૬૧૯ છે : અત્‍યાર સુધીમાં ૪,૮૩,૯૩૬ લોકોના મોત

અમેરીકામાં ૫૦ રાજ્‍યોમાંથી ફક્‍ત ૧૬ રાજ્‍યોએ જ તેમના COVID કેસોની જાણ કરી જેમાં ૩.૦૯ લાખ નવા કેસો સામે આવ્‍યા
ફ્રાન્‍સમાં ૨,૯૬,૦૯૭ કેસો : ઈટાલીમાં ૧,૫૫,૬૫૯ કેસો : યુકે ૧૪૧૪૭૨ કેસો : ઓસ્‍ટ્રેલિયામાં કોરોનાની હરણફાળ ૧૦૦૫૭૧ કેસો : ન્‍યુયોર્કમાં ૭૯૭૭૭ કેસો : આર્જેન્‍ટીનામાં ૭૩૩૧૯ કેસો : બ્રાઝીલ ૪૯૩૦૩ કેસો : નેધરલેન્‍ડ ૩૨૪૮૪ કેસો : કેનેડા ૨૫૪૬૬ કેસો : રશિયા ૧૬૨૪૬ કેસો : પોલેન્‍ડ ૧૧૧૦૬ કેસો : સાઉદી અરેબીયા ૩૪૬૦ કેસો : યુએઈ ૨૭૫૯ કેસો : ચીનમાં ૧૬૫ કેસો : હોંગકોંગમાં ૩૩ નવા કેસો

યુએસએ    :    ૩,૦૯,૦૧૧ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૨,૯૬,૦૯૭ નવા કેસો
ભારત    :    ૧,૭૯,૭૨૩ નવા કેસો
ઇટાલી    :    ૧,૫૫,૬૫૯ નવા કેસો
યુકે    :    ૧,૪૧,૪૭૨ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૧,૦૦,૫૭૧ નવા કેસો
ન્‍યુયોર્ક    :    ૭૯,૭૭૭ નવા કેસો
આર્જેન્‍ટિના    :    ૭૩,૩૧૯ નવા કેસો
જર્મની    :    ૩૦,૮૧૨ નવા કેસો
બ્રાઝિલ    :    ૪૯,૩૦૩ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૩૨,૪૮૪ નવા કેસો
કેનેડા    :    ૨૫,૪૬૬ નવા કેસો
રશિયા    :    ૧૬,૨૪૬ નવા કેસો
પોલેન્‍ડ    :    ૧૧,૧૦૬ નવા કેસો
જાપાન    :    ૭,૯૩૦ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૪,૪૮૨ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૩,૪૬૦ નવા કેસો
એસ કોરિયા    :    ૩,૩૭૬ નવા કેસો
યુએઈ    :    ૨,૭૫૯ નવા કેસો
સિંગાપોર    :    ૮૪૫ નવા કેસો
ચીન    :    ૧૬૫ નવા કેસો
હોંગકોંગ    :    ૩૩ નવા કેસો
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧ લાખ ૭૯ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૪૬ મૃત્‍યુ
નવા કેસો    :    ૧,૭૯,૭૨૩ કેસો
નવા મૃત્‍યુ    :    ૧૪૬
સાજા થયા    :    ૪૬,૫૬૯
કુલ કોરોના કેસો    :    ૩,૫૭,૦૭,૭૨૭
એકટીવ કેસો    :    ૭,૨૩,૬૧૯
કુલ સાજા થયા    :    ૩,૪૫,૦૦,૧૭૨
કુલ મૃત્‍યુ    :    ૪,૮૩,૯૩૬
૨૪ કલાકમાં ટેસ્‍ટ    :    ૧૩,૫૨,૭૧૭
વેક્‍સીનેશન    :    ૨૯,૬૦,૯૭૫
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૬,૧૨,૬૩,૦૩૦ કેસો
ભારત    :    ૩,૫૭,૦૭,૭૨૭ કેસો
બ્રાઝીલ    :    ૨,૨૫,૨૩,૯૦૭ કેસો

 

(4:09 pm IST)