Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોરોના વળગ્યો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય તરફ ટ્વીટ કરીને આપવામાં આવી છે. ડોક્ટરોની સલાહ પર તે હોમ આઈસોલેશનમાં છે.  તેમણે દરેકને કોવિડ અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે.

(7:44 pm IST)