Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચૂંટણીઓ પછી પ્રશાંત કિશોર રાજકારણમાં ઝંપલાવશે

પશ્ચિમ બંગાળ અને પંજાબની ચૂંટણીઓ પછી જાણીતા ચૂંટણી વ્યૂહ નિષ્ણાત પ્રશાંત કિશોર સક્રિય રીતે રાજકારણમાં ઝંપલાવશે તેવી ભારે ચર્ચા છે.

(1:24 am IST)