Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દેશભરમાં કોરોના ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે

મહારાષ્ટ્ર ૪૮ હજાર કેસ સાથે પ્રથમ નંબરે ત્યારબાદ કર્ણાટક ૪૭ હજાર કેસ સાથે બીજા નંબરે

કેરળમાં ૩૫ હજાર કેસ : તામિલનાડુ ૨૮ હજાર, ઉત્તરપ્રદેશ ૨૩ હજાર, આંધ્રપ્રદેશ ૨૨ હજાર, બેંગ્લોર ૨૦ હજાર પશ્ચિમ બંગાળ ૧૯ હજાર, દિલ્હીમાં કેસો ઘટવા લાગ્યા છે, લોકડાઉનની અસર વર્તાઈ છે ૧૩ હજાર કેસ નોંધાયા : બિહાર અને ગુજરાતમાં પણ કેસો ઘટવા લાગ્યા ૧૧ હજાર કેસ નોંધાયા : જમ્મુ કાશ્મીર - ઉત્તરાખંડમાં ૫ હજાર, હિમાચલ પ્રદેશમાં ૩ હજાર, ગોવા ૨ હજાર, લખનૌ ૧ હજાર, સુરત ૮૦૦, વડોદરા ૭૦૦ અને રાજકોટ ૩૦૦ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૪૮,૪૦૧

કર્ણાટક       :  ૪૭,૯૩૦

કેરળ         :  ૩૫,૮૦૧

તમિલનાડુ   :  ૨૮,૮૯૭

ઉત્તરપ્રદેશ   :  ૨૩,૧૭૫

આંધ્રપ્રદેશ    :  ૨૨,૧૬૪

બેંગ્લોર       :  ૨૦,૮૯૭

પશ્ચિમ બંગાળ   :        ૧૯,૪૪૧

રાજસ્થાન    :  ૧૭,૯૨૧

હરિયાણા     :  ૧૩,૫૪૮

દિલ્હી         :  ૧૩,૩૩૬

બિહાર        :  ૧૧,૨૫૯

ગુજરાત      :  ૧૧,૦૮૪

મધ્યપ્રદેશ   :  ૧૧,૦૫૧

ઓડિશા      :  ૧૦,૬૩૫

છત્તીસગઢ    :  ૯,૧૨૦

પંજાબ        :  ૮,૪૩૬

પુણે          :  ૭,૩૮૦

ચેન્નાઈ       :  ૭,૧૩૦

ઉત્તરાખંડ     :  ૫,૮૯૦

જમ્મુ કાશ્મીર :  ૫,૧૯૦

તેલંગાણા     :  ૪,૯૭૬

ઝારખંડ       :  ૪,૧૬૯

કોલકાતા     :  ૩,૯૬૬

જયપુર       :  ૩,૪૦૨

આસામ      :  ૩,૨૯૯

નાગપુર      :  ૩,૨૪૩

હિમાચલ પ્રદેશ  :        ૩,૦૯૩

અમદાવાદ   :  ૨,૮૮૩

ગુડગાંવ      :  ૨,૮૪૨

ગોવા         :  ૨,૬૩૩

મુંબઇ         :  ૨,૪૦૩

ઇન્દોર        :  ૧,૬૭૯

પુડ્ડુચેરી       :  ૧,૬૩૩

ભોપાલ       :  ૧,૫૫૬

લખનૌ       :  ૧,૪૩૬

ચંડીગઢ      :  ૮૯૫

હૈદરાબાદ     :  ૮૫૧

સુરત         :  ૮૩૯

વડોદરા      :  ૭૯૦

દીવ          :  ૭૦૯

મણિપુર      :  ૫૭૯

રાજકોટ      :  ૩૫૧

કોરોના અંતે હાંફવા લાગ્યો ?

૨૪ કલાકમાં ભારતમાં ૪૦ હજાર ઓછા કેસ નોંધાયા, ૩.૬૬ લાખ નવા કેસ, ૨૪ કલાકમાં નવા ૩૭૫૪ મૃત્યુ, હોસ્પિટલમાં લાઈનો પણ અદ્રશ્ય થવા લાગી

અમેરિકા (૨૨,૨૨૩) અને બ્રાઝિલ (૩૪૨૬૨)માં પણ કોરોના કેસનો આંકડો ખુબ જ ઓછો થવા લાગ્યો : ચમત્કાર કે બીજું કંઇ ? ફ્રાન્સમાં ૯ હજાર : રશિયા, ઇટલી અને જર્મનીમાં ૮ હજાર : જાપાનમાં ૭ હજાર : કેનેડામાં ૬૬૯૫ : ઇંગ્લેન્ડ ૧૭૭૦ : યુનાઇટેડ આરબ અમીરાતમાં ૧૫૭૨ : ચીનમાં ૧૨ : ઓસ્ટ્રેલિયા ૧૦ અને હોંગકોંગમાં એક નવો કોરોના કેસ નોંધાર્યોં

ભારત         :     ૩,૬૬, નવા કેસ

બ્રાઝિલ        :     ૩૪,૨૬૨ નવા કેસ

યુએસએ       :     ૨૨,૨૨૩ નવા કેસ

ફ્રાંસ           :     ૯,૧૨૮ નવા કેસ

રશિયા         :     ૮,૪૧૯ નવા કેસ

ઇટાલી         :     ૮,૨૯૨ નવા કેસ

જર્મની         :     ૮,૨૯૦ નવા કેસ

જાપાન        :     ૬,૯૯૬ નવા કેસ

કેનેડા          :     ૬,૬૯૫ નવા કેસ

બેલ્જિયમ      :     ૩,૩૬૪ નવા કેસ

ઇંગ્લેંડ         :     ૧,૭૭૦ નવા કેસ

યુએઈ         :     ૧,૫૭૨ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૯૪૨ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૪ ૫૬૪ નવા કેસ

ચીન           :     ૧૨ નવા કેસઅ

ઓસ્ટ્રેલિયા     :     ૧૦ નવા કેસ

હોંગકોંગ       :     ૧ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩ લાખ ૬૬ હજાર ઉપર કેસ નોંધાયા, ૩૭૫૪ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૩,૬૬,૧૬૧ કેસો

નવા મૃત્યુ     :   ૩,૭૫૪

સાજા થયા    :   ૩,૫૩,૮૧૮

કુલ કોરોના કેસો  :      ૨,૨૬,૬૨,૫૭૫

એકટીવ કેસો  :   ૩૭,૪૫,૨૩૭

કુલ સાજા થયા   :      ૧,૮૬,૭૧,૨૨૨

કુલ મૃત્યુ      :   ૨,૪૬,૧૧૬

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૪,૭૪,૬૦૬

કુલ ટેસ્ટ       :   ૩૦,૩૭,૫૦,૦૭૭

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૭,૦૧,૭૬,૬૦૩

૨૪ કલાકમાં    :     ૬,૮૯,૬૫૨

પેલો ડોઝ       :     ૪,૦૫,૩૨૫

બીજો ડોઝ      :     ૨,૮૪,૩૨૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૨૨,૨૨૩

પોઝીટીવીટી રેટ :     ૨.૪%

હોસ્પિટલમાં     :     ૩૪,૪૫૮

આઈસીયુમાં    :     ૯,૧૯૭

નવા મૃત્યુ      :     ૨૭૫

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :     ૪૬.૬%

કુલ વેકસીનેશન     :   ૩૪.૬૦%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૩૪,૭૬,૮૦૩ કેસો

ભારત         :   ૨,૨૬,૬૨,૫૭૫ કેસો

બ્રાઝીલ       :   ૧,૫૧,૮૪,૭૯૦  કેસો

(3:18 pm IST)