Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઇન્ડોનેશિયામાં કોરોનાનો આતંક : બાલી અને જાવા દ્વીપમાં ઈમરજન્સી લોકડાઉન: જકાર્તા પણ બંધ કરાયું

ઓક્સિજન બેડ સહિત અનેક મેડિકલ સંસાધનોની અછત

નવી દિલ્હી :  ઈન્ડોનેશિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને આ વધતા કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે. પરિસ્થિતી એ હદે ખરાબ છે કે ઓક્સિજન બેડ સહિત અનેક મેડિકલ સંસાધનોની અછત વર્તાઈ રહી છે. સંક્રમણને રોકવા બાલી અને જાવા દ્વીપમાં ઈમરજન્સી લોકડાઉન લગાડવામાં આવ્યુ. રાજધાની જકાર્તા પણ બંધ છે.

(7:28 pm IST)