Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો કહેર વધતા ઈનડોર અને આઉટડોર લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ

નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોતા ઈનડોર અને આઉટડોર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ વધારે સંક્રમણ વાળા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાના વધતા કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

(7:30 pm IST)