Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

'મુંબઇ માતા'નું અપમાન કરનારાનુ નામ ઇતિહાસમાં 'ડામર'થી લખાશેઃ મુંબઇની તુલના 'પાક અધિકૃત' કાશ્મીરથી કરવી બગડેલ માનસિકતાના લક્ષણઃ શિવસેનાની સટાસટી

શિવસેનાના મુખપત્ર સામનામાં લખ્યુ છે  મુંબઇને પહેલા બદનામ કરો પછી ખોખલા કરો મુંબઇને પુરી રીતે કંગાળ કરી એક દિવસ એને મહારાષ્ટ્રથી તોડવાના કરતૂત સામાનાએ કહ્યુ મુંબઇ માતાનુ અપમાન કરનારાનુ નામ મહારાષ્ટ્રના ઇતિહાસમાં ડામરથી લખાશે રાજયની ૧૧ કરોડ જનતા એને માફ નહી કરે મુંબઇની તુલના પાક અધિકૃત કાશ્મીરથી કરવી બગડેલ માનસિકતાના લક્ષણ છે.

(12:00 am IST)