Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સામે આવી કંગનાની ઓફિસ તોડતા બીએમસી કર્મચારીઓની તસ્વીરોઃ તે પહોંચી બોમ્બે હાઇકોર્ટ

બૃહદ મુંબઇ નગર નિગમ (બીએમસી) કર્મચારીઓ દ્વારા કંગના રનૌતની ઓફિસ અંદરથી તોડવાની તસ્વીરો સામે આવ્યા પછી એમના વકીલએ આ કાર્યવાહી વિરૂધ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે કંગનાએ ટવિટ કર્યુ હું કયારેય ખોટી ન હતી મારા દુશ્મનોએ આને વારંવાર સાબિત કર્યુ છે. એટલે મે કહ્યું હતુ કે મુંબઇ હવે પીઓ કે બની ગયુ છે.

(11:21 pm IST)