Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભાજપના સાંસદના ઘરમાં કોરોના અનેકને વળગ્યો! સાંસદ પતિ-પત્નિ અને પુત્રવધુ-પૌત્રી પણ સંક્રમીત

સાંસદ રીટા બહુગુણાની તબિયત બગડતા એરલીફ કરી વેદાંતામાં લઇ ગયા

લખનૌઃ મુળ કોંગ્રેસી અને પ્રયાગરાજથી ભાજપ ટીકીટ પર ચૂંટાઇ આવેલ રીટા બહુગુણા જોશીની તબિયત બગડવા લાગતા તેમને એરલીફટ કરી. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં લઇ જવાયા છે. તેમના સાંસદ પતિ પી.સી. જોશીને પણ કોરોના થયો છે. સાંસદ રીટા બહુગુણાની પુત્રવધુ અને પૌત્રીને પણ કોરોના વળગ્યો છે. તમામને મેદાંતા લઇ ગયા છે.

(11:33 am IST)