Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાજસ્‍થાનમાં નવજાત શીશુમાં મળી બે દુર્લભ બિમારીઓઃ ડોકટરોનુ કહેવુ અમારા માટે આ પ્રથમ કેસ છે

જયપુર(રાજસ્‍થાન)માં એક નવજાત શીશુમાં ડોકટરોને પોમ્‍પે ડિઝીજ અને સ્‍પાઇન મસ્‍કુલર એટ્રોફી (એસએમએ) નામક બે દુર્લભ આનુવાંશિક બિમારીઓ મળી છે. ડોકટરોના અનુસાર સંભવતા દુીનયામા અમારા માટે આ પ્રથમ કેસ છે ડોકટરએ બતાવ્‍યુ કે પોમ્‍પે ડિઝીઝના ઇલાજનો ખર્ચ રૂપિયા ૨૦-૩૦ લાખ પ્રતિ વર્ષ અને એસએમએ-૧ના ઇલાજનો ખર્ચ રૂપિયા ૪ કરોડ પ્રતિવર્ષ છે અને આની દવાઓ આજીવન ચાલશે.

(10:25 pm IST)