Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

બીજેપીએ ચુંટણી ફાયદા માટે સુશાંતને ભારતીય એકટરથી બિહારી એકટર બનાવી દીધોઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી

કોંગ્રેસ નેતા અધિર રંજની ચૌધરીએ કહ્યુ છે કે દિવંગત સ્‍ટાર સુશાંતસિંહ રાજપૂત એકભારતીય એકટર હતા બીજેપીએ ચૂંટણી ફાયદા માટે એમને બિહારી એકટરમા બદલી નાખ્‍યા એમણે કહ્યુ રિયા ચક્રવર્તીને (સુશાંતના) ન તો આત્‍મ હ્યા માટે ઉશ્‍કેરેલ ન હત્‍યા અને ન કોઇ આર્થિક અપરાધમાં દોષી ગણ્‍યા છે એની એનડીપીએસને લઇ ઘરપકડ ઉપહાસપુર્ણ છે.

(10:32 pm IST)